કાલાવડ શ્રી મ્યુનિસિપલ હાઇસ્કૂલ (કાલાવડ) ખાતે ‘માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ’ યોજાયો

કાલાવડ,           કાલાવડ ખાતે શ્રી મ્યુનિસિપલ હાઇસ્કૂલ (કાલાવડ) માં આજે તા. 14-02-2020 ના રોજ ‘માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ’ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં શ્રી મ્યુનિસિપલ હાઈસ્કૂલ કાલાવડ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓને શ્રી મ્યુનિસિપલ હાઇસ્કુલ તરફથી આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આ ‘માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ’ માં આવેલ વાલીઓને સાંસ્કૃતિક પરંપરાગત રીતે વિદ્યાર્થીઓ પાસે માતૃ-પિતૃ પૂજન કરાવ્યું હતું. જેમાં કુલ 12 વાલીશ્રીઓ દંપતિઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ પોતાના વાલી ની પૂજન-અર્ચના-વંદના કરી હતી.આ કાર્યક્રમ ને શાસ્ત્રોક્ત વિઘીથી યજ્ઞ પ્રજ્વલિત શ્રી દિલીપભાઈ રાવલે કરેલ હતી. તેમજ પૂજા અર્ચના કર્યા બાદ … Continue reading કાલાવડ શ્રી મ્યુનિસિપલ હાઇસ્કૂલ (કાલાવડ) ખાતે ‘માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ’ યોજાયો